હાઇ સ્લિટમાં ડોનલનો સિજલિંગ લૂક બિગ બોસ સિઝન 15થી મળી ઓળખ આજકાલ ગ્લેમરશ લૂકને લઇને છે ચર્ચામાં ડોનલ બિષ્ટેનું લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ડોનલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં ફોટો ફેન્સ ડોનલની ફેશન સ્ટાઇલથી પ્રભાવિત અલગ- અલગ આઉટફિટમાં કરાવે છે ફોટોશૂટ આપ પણ નાઇટ પાર્ટી માટે આ લુકસ કેરી કરી શકો છો ડોનલ અનેક ટીવી શોમાં કામ કરી ચૂકી છે ડોનલ બિષ્ટ પહેલા એક જર્નાલિસ્ટ હતી તે ન્યુઝ ચેનલમાં કામ કરી ચૂકી છે ચિત્રહારને હોસ્ટ કરતી હતી ડોનલ