એક્ટ્રેસ શ્રિયા સરને સાડીમાં બતાવ્યો હૉટ અંદાજ એક્ટ્રેસની હૉટ સાડી ડ્રેપ સ્ટાઇલ પર ફેન્સ ફિદા શ્રિયા સરન આમ તો સામાન્ય રીતે દરેક લૂકમાં ગૉર્ઝિયસ જ લાગે છે શ્રિયા સરને ગ્રીન કલરની સાડી કેરી કરી છે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે સાડીની સાથે જ તેને પોતાના માથા પર એક સારી બિન્દી પણ લગાવી છે શ્રિયા સરનની આ બિન્દી ફેન્સનુ દિલ જીતી રહી છે એક્ટ્રેસ સાઉથથી લઇને બૉલીવુડની ફિલ્મોમાં એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે