ટ્રેડિશનલ ડ્રેસમાં તારા સુતરિયાના કિલર લૂકે લૂંટી મહેફિલ તારા સુતરિયા ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાના કમાલના લૂકમાં તબાહી મચાવી રહી છે તસવીરોમાં તારા સુતરિયા પિન્ક કલરના લેંઘામાં દેખાઇ રહી છે તારા સુતરિયાએ લેટેસ્ટ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે તારા સુતરિયાની આ તસવીરો લેક્મે ફેશન વીક દરમિયાનની છે તારા સુતરિયાએ આ ડ્રેસમાં રેમ્પ પર વૉક પણ કર્યું હતુ સોશ્યલ મીડિયા પર તારાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે તારાના ફોટોઝ પર જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ મળી રહી છે તારા સુતરિયા બૉલીવુડની યંગેસ્ટ હૉટ એક્ટ્રેસીસમાં સામેલ છે