દ્રશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરનનો ગ્લેમરસ અંદાજ શ્રિયા સરને શેર કરી શાનદાર તસવીરો શ્રિયા કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે શ્રિયાનો આ ગ્લમેરસ અંદાજ વાયરલ થયો છે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે શ્રિયા સરન દ્રશ્યમ ફિલ્મમાં જોવા મળી હતી દ્રશ્યમાં શ્રિયાએ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરી શ્રિયા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં શ્રિયા સરન સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે