વરસાદ પહેલા ટામેટાંનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતા. હવે ટામેટાંના ભાવ ત્રણ ગણા થઈ ગયા છે જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે આ વર્ષે વરસાદના કારણે દરેક પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ ટામેટાના પાકનું વાવેતર કરનારા ખેડૂતો ખૂબ જ ખુશ છે ગુજરાતમાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે આ વખતે પ્રિ મોન્સૂનમાં વરસાદ પડી રહ્યો છે ચોમાસા દરમિયાન ઓછા વરસાદની શક્યતા વધુ પાણીની જરૂર હોય તેવા પાકને નુકસાન થશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે