મહિલા શારિરીક રીતે કમજોર થઇ જાય છે

પિરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય છે

પિરિયડ્સમાં આ ફૂડ ખાવાથી થશે રાહત

કિવી ખાવાથી પિરિયડ્સ પેઇન ઓછું થશે

અનાનસ પણ દુખાવામાં રાહત અપાવશે

આ સમસ્યામાં લો ફેટ દહીં પણ લઇ શકો છો



પિરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ થાય છે

ડાર્ક ચોકલેટનું સેવન મૂડને પણ ઠીક કરશે

ગ્રીન વેજીટેબલનું કરો સેવન