ગરમીમાં ત્વચાને આ રીતે રાખો તરોતાજા ગરમીમાં સ્કિનની આ રીતે કરો કેર ત્વચાને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીવો દિવસભરમાં 10થી12 ગ્લાસ પાણી પીવો પાણીદાર ફળોને ડાયટમાં સામેલ કરો સાકરટેટી તરબૂચ સંતરાને ડાયટમાં કરો સામેલ તાપમાં બહાર જતાં પહેલા ત્વચાની કાળજી લો બહાર જતાં 20 મિનિટ પહેલા 50 spfનું સનસ્ક્રિન લગાવો