ચોકલેટ તમામ ઉંમરના લોકોને ખૂબ પસંદ હોય છે. સૌથી વધારે ચોકલેટ ખાવામાં બાળકો હોય છે. વધારે ચોકલેટની આદત લાવી શકે છે અનેક મુશ્કેલીઓ. ઓછી ઉંમરે વધારે ચોકલેટ દાત ખરાબ કરી શકે છે. વધારે કેફીનની ચોકલેટ બાળકોમાં ઉંઘની સમસ્યા ઉભી કરી શકે છે. વધારે ચોકલેટ ખાવાથી બાળકોના પાચનતંત્ર પર અસર થાય છે. ચોકલેટ ભારે હોવાથી પેટમાં દુઃખાવો, એસિડિટી થઈ શકે છે. વધારે ચોકલેટ ખાવાથી બાળકોમાં સ્થૂળતાની સમસ્યા ઉભી થઈ શકે છે. રોજ ચોકલેટ ખાવાથી બાળકોમાં બ્લડ ગ્લૂકોઝ વધી શકે છે.