બાળકોના ખરાબ હેન્ડ રાઈટિંગને માતા-પિતા ટેન્શનમાં રહે છે

Published by: gujarati.abplive.com

હેન્ડ રાઈટિંગ સારા હોવા ખૂબ જ જરુરી છે

Published by: gujarati.abplive.com

હેન્ડ રાઈટિંગને સુધારવા માટે તમે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો

Published by: gujarati.abplive.com

અમે તમને કેટલીક ટિપ્સ જણાવશું જેનાથી રાઈટિંગ સુધરી જશે

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા શબ્દો પર ફોકસ કરતા શીખવાડો

Published by: gujarati.abplive.com

નાનપણથી જ પેન્સિલ પકડતા શીખવાડો

Published by: gujarati.abplive.com

શરુઆતમાં તેનો હાથ પકડીને પ્રેક્ટિસ કરાવો

Published by: gujarati.abplive.com

શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખવાની પ્રેક્ટિસ કરાવો

Published by: gujarati.abplive.com

પેન અને પેન્સિલને હળવા હાથે રાખો વધારે ભાર ન આપો

Published by: gujarati.abplive.com

(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)

Published by: gujarati.abplive.com