ભારત સહિત ઘણા દેશોમાં મેડિકલના અભ્યાસને મોંઘો આપવામાં આવે છે



ખાસ કરીને પ્રાઈવેટ કોલેજોમાં વધારે મોંઘુ સાબિત થાય છે



તો ચાલો જાણીએ કે સૌથી સસ્તુ MBBS કયા થાય છે



AIIMS, દિલ્હીને ભારતમાં મેડિકલ અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તી સંસ્થા માનવામાં આવે છે



અહીં MBBSની એક વર્ષની ફી 1648 રુપિયા છે



આ રીતે જોઈએ તો 5 વર્ષમાં 8240 રુપિયા ફી થાય



આ ઉપરાંત બીજુ સસ્તુ MBBS પટનામાં થાય છે



પટનામાં MBBSની ફી વાર્ષિક 6 હજાર રુપિયા છે



આ રીતે જો પટનામાં એડમિશન મળી જાય તો 30 હજાર રુપિયામાં MBBS થઈ જાય



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે