ઓછા સમયમાં વધુ વાંચવા માટે યોગ્ય આયોજન જરુરી છે

અભ્યાસ શરૂ કરતા પહેલાં દિવસનું સ્પષ્ટ આયોજન બનાવો

એક સમયે એક જ વિષય ઉપર ધ્યાન આપો

સતત વાંચવાને બદલે 25–50 મિનિટના ફોકસ્ડ સેશનમાં અભ્યાસ કરો અને વચ્ચે થોડો વિરામ લો.

મોબાઇલ, સોશિયલ મીડિયાથી દૂર રહીને શાંત વાતાવરણમાં અભ્યાસ કરો.

માત્ર વાંચવાને બદલે લખીને પ્રેક્ટિસ કરો અને પોતાને પ્રશ્નો પૂછીને જવાબ આપો, જેથી વિષય લાંબા સમય સુધી યાદ રહે.

મુશ્કેલ વિષયો અને મહત્વના ચેપ્ટર સૌથી પહેલાં તૈયાર કરો, કારણ કે શરૂઆતમાં એકાગ્રતા વધુ હોય છે.

રોજ થોડું થોડું વાંચવાથી યાદ રાખવામાં સરળતા રહે છે

પૂરતી ઊંઘ લો અને સંતુલિત આહાર રાખો, કારણ કે થાકેલું મગજ અસરકારક રીતે અભ્યાસ કરી શકતું નથી.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે