બાળકોના ખરાબ હેન્ડ રાઈટિંગને લઈ પેરેન્ટ્સ પરેશાન રહે છે

હેન્ડ રાઈટિંગ સારા હોવા ખૂબ જ જરુરી

કેટલીક ટિપ્સ જણાવશું જેનાથી રાઈટિંગ સુધરી શકે છે

સારા અક્ષર બાળકોને આગળ વધવામાં મદદ કરી શકે છે

સૌથી પહેલા શબ્દો પર ફોકસ કરતા શીખવાડો

નાનપણથી જ પેન્સિલ પકડતા શીખવાડો

શરુઆતમાં તેનો હાથ પકડીને પ્રેક્ટિસ કરાવો

શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખવાની પ્રેક્ટિસ કરાવો

પેન અને પેન્સિલને હળવા હાથે રાખો વધારે ભાર ન આપો

(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)