કયા દેશમાં મળી રહ્યાં છે સૌથી વધુ વીક-ઓફ ?
ABP Asmita

કયા દેશમાં મળી રહ્યાં છે સૌથી વધુ વીક-ઓફ ?

કેટલાય દેશોમાં ઓફિસને લઇને અલગ-અલગ નિયમો છે
ABP Asmita

કેટલાય દેશોમાં ઓફિસને લઇને અલગ-અલગ નિયમો છે

ચાલો જાણીએ કયા દેશમાં સૌથી વધુ વીક-ઓફ મળે છે
ABP Asmita

ચાલો જાણીએ કયા દેશમાં સૌથી વધુ વીક-ઓફ મળે છે

બધા દેશોમાં વીક-ઓફ વધુમાં વધુ બે જ હોય છે
ABP Asmita

બધા દેશોમાં વીક-ઓફ વધુમાં વધુ બે જ હોય છે

ABP Asmita

ફ્રાન્સમાં કામના કલાકોનો સમય સૌથી ઓછો હોય છે

ABP Asmita

ફ્રાન્સમાં પણ અન્ય દેશોની જેમ બે જ વીક-ઓફ મળે છે

ABP Asmita

ફ્રાન્સમાં વર્ક લાઇફ બેલેન્સને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે

ABP Asmita

અહીં કર્મચારીઓને એવરેજ પ્રતિ સપ્તાહ 35 કરવાનું છે

ABP Asmita

અહીં કર્મચારીઓને 5 સપ્તાહની વાર્ષિક રજા અને હૉલીડે મળે છે

ABP Asmita

વળી, ભારતમાં એવરેજ પ્રતિ સપ્તાહ 48 કલાક કામ છે

ABP Asmita

all photos@social media