ભારતીયો વધુ પ્રમાણમાં અમેરિકા જૉબ માટે જાય છે ભારતીયો માટે અમેરિકામાં છે આ 6 શાનદાર નોકરીઓ અમેરિકામાં મેડિકલ અને અન્ય પ્રૉફેશનલ્સમાં મોટી જૉબ છે વાર્ષિક સરેરાશ 1.2 થી 2.8 કરોડ રૂ.ની કમાણી કરી શકો છો બ્રૉડકાસ્ટ ન્યૂઝ એનાલિસ્ટ માટે અમેરિકામાં મોટા ચાન્સ છે સરેરાશ પગાર વાર્ષિક 1 કરોડ 15 લાખ રૂ.ની નોકરી મળે છે સોશ્યલ મીડિયા પ્લાનર માટે અમેરિકામાં લાખોમાં જૉબ છે અમેરિકામાં આ નોકરીનો પગાર વાર્ષિક 95 લાખ રૂ. સુધી છે અમેરિકામાં એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાં મોટા જૉબ ચાન્સીસ છે એરલાઇન્સમાં પાઇલટનો વાર્ષિક પગાર 1.5 કરોડ રૂ.થી વધુ છે all photos@social media