Jobs: કોઇપણ કંપનીમાં છટણી પહેલા મળે છે આ 6 સંકેત



આજકાલ કંપનીઓમાં હજારો કર્મચારીઓની છટણી થઇ રહી છે



Microsoft, Google, Amazon જેવી કંપનીમાં પણ છટણી થઇ છે



કોઇપણ કંપનીમાં છટણી પહેલા મળે છે આ 6 સંકેત



1. અચાનક બજેટમાં કાપ અને હાયરિંગ ફ્રીઝ



2. સીનિયર્સ અને મેનેજર્સનો ટૉન બદલાઇ જાય



3. HR અચાનક બહુ જ બિઝી થઇ જાય



4. રેવન્યૂમાં ઘટાડો થાય, પરંતુ ટાર્ગેટ વધે છે



4. સીનિયર લીડર્સ અચાનક ગાયબ થવા લાગે છે



6. ટૉક્સિસ સાયલન્સ



all photos@social media