એલી અવરામે પોતાના સિઝલિંગ લૂકથી ઇન્ટરનેટ પર લગાવી આગ



એલી અવરામ થાઇ હાઇ સ્લિટ હૉલ્ટર નેક ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે



એલી અવરામનો આ ડ્રેસ બેલલેસ છે



ડ્રેસમાં લાગેલુ વ્હાઇટ બો તેના લૂક પર ચાર ચાંદ લગાવી રહ્યુ છે



ન્યૂડ મેકઅપ અને હેર સ્ટાઇલથી એલીએ પોતાના કિલર લૂકને કમ્પલેટ કર્યો છે



કેમેરાની સામે અલગ પૉઝમાં તસવીરો ક્લિક કરાવી છે



એલીને કોઇ તેને હૉટ તો કોઇ સેક્સી કહી રહ્યાં છે



કૉમેન્ટ સેક્શનમાં એલી અવરામના લૂકની જબરદસ્ત પ્રસંશા થઇ રહી છે



એલી સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે



એક્ટ્રેસની તસવીરોઓ ફેન્સના દિલોની ધડકનો વધારી દીધી છે