દિશા પટણી પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે



દિશા પટણી પોતાના ફિગરને જાળવી રાખવા માટે ઘણી મહેનત કરે છે



દિશા ફિટ રહેવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે



દિશા તેના ફિટનેસ રૂટિનમાં સ્વિમિંગ અને ડાન્સિંગ સાથે વેઈટ ટ્રેનિંગ કરે છે.



દિશા તેના ડાયટ પર પણ ઘણું ધ્યાન આપે છે.



ફિટ રહેવા માટે દિશાને હેલ્ધી ડાયટ લેવાનું પસંદ છે.



દિશા સવારે ઉઠે છે અને યોગા સાથે વર્કઆઉટ શરૂ કરે છે.



દિશા પટણી અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ જિમ જાય છે



તે દિશા જીમમાં કાર્ડિયો વેઈટ ટ્રેનિંગ અને પિલેટ્સ કરે છે.



દિશાની સ્લિમ રહેવાની મહેનત રંગ લાવી