બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ Elnaaz Norouziના લેટેસ્ટ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. Elnaaz Norouzi તેની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં જ Elnaaz Norouzi ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. Elnaaz Norouzi ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે અલનાઝની આ તસવીરોને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. Elnaaz Norouzi સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે દરરોજ તેના લેટેસ્ટ ફોટો વીડિયો શેર કરતી રહે છે. Elnaaz Norouzi ફિલ્મ જુગ જુગ જિયોમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી હતી. All Photo Credit: Instagram