અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે તેમના સંબંધ પર કરારો જવાબ આપ્યો છે એક ઈવેન્ટમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા લાંબા સમયથી કપલ વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે કપલને સાથે આવીને તમામ અફવાને ખતમ કરી દીધી હતી ધ આર્ચીઝના પ્રીમિયમમાં ઐશ્વર્યા-અભિષેક સાથે આવ્યા હતા ઐશ્વર્યા-અભિષેકની સાથે સમગ્ર બચ્ચન પરિવાર પણ નજરે પડ્યો હતો કપલ સાથે તેની પુત્રી આરાધ્યા પણ જોવા મળી હતી બચ્ચન ફેમિલી શ્વેતા નંદાના પુત્ર અગ્સ્તયને સપોર્ટ કરવા પહોંચ્યું હતું બચ્ચન ફેમિલી બ્લેક આઉટફિટમાં નજરે પડ્યું હતું અમિતાભ બચ્ચન પૂરા પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા