એક્ટ્રેસ અનુષ્કા સેને તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.



22 વર્ષની અનુષ્કા સેન પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



તેણે બ્લૂ મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



તેણે દરિયામાં અલગ અલગ પોઝ આપ્યા હતા



તે તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ અત્યાર સુધી 'દેવોં કે દેવ... મહાદેવ', 'બાલવીર', 'ઝાંસી કી રાની' જેવા શોમાં કામ કર્યું છે.



અનુષ્કાએ 'ક્રેશ', 'સ્વાંગ' અને 'દિલ દોસ્તી દુવિધા' જેવી વેબ સીરિઝમાં પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા છે.



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



અનુષ્કા સેન વેકેશનની તસવીરો શેર કરી છે



All Photo Credit: Instagram