એક્ટર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફે ન્યૂ લૂકવાળી તસવીરો શેર કરી છે



ક્રિષ્ણા શ્રોફના કેમેરા સામે બૉલ્ડ અંદાજમાં પૉઝ આપીને ફેન્સના દિલ ધડકાવ્યા છે



ફરી એકવાર કૃષ્ણા પોતાના રોમેન્ટિક ફોટાને લઇને લોકોનું ધ્યાન ખેંચી રહી છે



મૉડલ કૃષ્ણા શ્રોફે થોડા સમય પહેલાં જ એક ફોટો શેર કર્યો છે



કૃષ્ણા શ્રોફની આ લેટેસ્ટ પોસ્ટ જોઇને ઇબાન હેમ્સ પોતાને રોકી શકયા નહી



એક-એકથી ચઢીયાતી બોલ્ડ અદાઓમાં ક્રિષ્ના શ્રોફ જોવા મળી રહી છે



અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલને ઘાયલ કરે છે



આ વખતે પણ તેણે પોતાની કિલર સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા



કૃષ્ણાની સેક્સી તસવીરો વાયરલ થતાં લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યાં છે



તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે