એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ બ્લેક બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



ત્રિધા ચૌધરી અનેક હિટ વેબ સીરિઝમાં કામ કર્યું છે.



ત્રિધા ચૌધરીનો જન્મ 22 નવેમ્બર 1989ના રોજ થયો હતો.



ત્રિધા 20 વર્ષની ઉંમરે એક પ્રશિક્ષિત માઇક્રોબાયોલોજિસ્ટ બની હતી



ત્રિધાએ તેની અભિનય કારકિર્દી બંગાળી ફિલ્મ મિશાવર રાવોશયોથી શરૂ કરી હતી.



તેની કારકિર્દી દરમિયાન ત્રિધાએ બંગાળી, તમિલ, તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં કામ કર્યું.



જો કે, અભિનેત્રી તેની 10 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી.



તેણે 'આશ્રમ' વેબ સીરિઝમાં તેના કરતા 24 વર્ષ મોટા બોબી દેઓલ સાથે કામ કર્યું હતું.



આ સીરિઝને ખૂબ પસંદ કરવામાં આવી અને આ પછી ત્રિધા પણ રાતોરાત સ્ટાર બની ગઈ.



All Photo Credit: Instagram