એક્ટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ રેડ આઉટફિટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

આંચલ મુંજાલનો જન્મ 17 એપ્રિલ 1998ના રોજ હિસારમાં થયો હતો.

આંચલ મુંજાલ બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તેણે ટીવી સીરિયલ Parvarrish – Kuchh Khattee Kuchh Meethi થી ઓળખ મેળવી હતી.

આંચલે ફિલ્મ We Are Family, Aarakshan ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

આંચલ મુંજાલ તમિલ, તેલુગુ અને હિંદી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે

આંચલ મુંજાલ પુષ્પા-2માં જોવા મળી હતી

All Photo Credit: Instagram