અભિનેત્રી શિવાંગી જોશીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શિવાંગીનો ડાર્ક બ્રાઉન સૂટ-બૂટમાં બૉસી લૂક અંદાજ વાયરલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી જોશી બાલીમાં વેકેશન માણી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો માટે આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર સફેદ ડ્રેસમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને ઘણા બધા પોઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક ચાહકે લખ્યું: 'હું તેની પાતળી કમર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, તે ખૂબ જ પરફેક્ટ છે.'

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક ચાહકે કહ્યું, 'તમે આ ઉનાળામાં બાલીમાં આગ લગાવી રહ્યા છો.'

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ