એક્ટ્રેસ અદિતી પોહનકર તાજેતરમાં જ બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમમાં દેખાઇ હતી



'આશ્રમ'ની પમ્મી પહેલવાન અદિતીની કેમેરા સામે નટખટ અદાઓ જોવા મળી છે



અદિતીએ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



સ્માઇલી ફેસ, હૉટનેસ, અને કર્વી ફિગર પર ફેન્સની નજર ચોંટી છે



અદિતી સોશ્યલ મીડિયા પર તે એકદમ બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે



રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે



અસલ જિંદગીમાં આશ્રમ 3ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી



અભિનેત્રી અદિતી પોહનકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ



તમામ તસવીરો અદિતી પોહનકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે