ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવી તસવીરોથી ધમાલ મચાવી છે



આકાંક્ષા પુરીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ભોજપુરી સ્ટાર આકાંક્ષાની આ વખતે બૉલ્ડ અદાઓ વાયરલ થઇ રહી છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે



આકાંક્ષાનું નવુ ગીત બરસાતે અચ્છી લગતી હૈ રિલીઝ થતાં જ ધમાલ મચાવી ચૂક્યુ છે



આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે