બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે ફરી એકવાર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે



તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે



આ ફોટોશૂટમાં તે ભગવા રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.



બીચ પર મસ્તી કરતી અમાયરાની આ સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.



અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો



અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



અમાયરા બોલિવૂડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.



All Photo Credit: Instagram