બૉલીવુડ સ્ટાર એક્ટર ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન ચર્ચામાં આવી છે હાલમાં જ સુઝૈન ખાનને એરપોર્ટ પર જોવામાં આવી હતી આ દરમિયાન સુઝૈન ખાન એક અલગ જ અંદાજમાં સ્પૉટ થઇ હતી મુંબઇ એરપોર્ટ પર આ વખતે સ્પૉર્ટી લૂકમાં સ્પૉટ થઇ હતી સુઝૈન ખાન અવારનવાર બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે સુઝેન ખાને આપ્યા છે રોમેન્ટિક પોઝ ઋતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝેન ખાન છૂટાછેડા પછી અલગ જીવન જીવી રહ્યા છે અરસલાન ગોની અને સુઝેન ખાનની આ તસવીરો તેમના ફેન્સને પણ પસંદ આવી રહી છે સુઝૈન ખાન બે બાળકોની માતા છે, અને હાલમાં અલગ રહી રહી છે સોશ્યલ મીડિયા પર સુઝૈન ખાન ખુબ જ એક્ટિવ રહે છે સુઝૈન ખાનની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે