'ફિલ્લૌરી' અભિનેત્રી મેહરીન પીરઝાદાએ નવી તસવીરો પોસ્ટ કરી છે



'ફિલ્લૌરી' અભિનેત્રી મેહરીન પીરઝાદાએ નવી તસવીરો પોસ્ટ કરી છે



મેહરીને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે



મેહરીન પીરઝાદા તસવીરોમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



મેહરીન ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



મેહરીને કોંગ્રેસ નેતા ભવ્ય બિશ્નોઈ સાથે સગાઈ કરી હતી.



જોકે તેના ત્રણ મહિનામાં જ મહેરીને સગાઇ તોડી નાખી હતી



મેહરીન પીરઝાદા સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ છે.



તેણે અનુષ્કા શર્માની ફિલ્મ ફિલ્લૌરીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



All Photo Credit: Instagram