બૉલીવુડ એક્ટ્રેસ અવનીત કૌરે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે અવનીતની સિમ્પલ ડ્રેસમાં સ્માઇલી અદાઓ સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીતે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીતના ડેનિમ લૂકના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવનીતની આજે તેણે મોટા પડદા સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ