ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી શિવાંગી વર્માએ હાલમાં જ ન્યૂ લૂકથી ચર્ચા જગાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગીનો ફૉર્મલ ડ્રેસમાં હૉટેસ્ટ અંદાજ વાળી ખાસ તસવીરો સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી બ્લેક હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હૉટનેસ, બૉલ્ડનેસ -ફિટનેસના મામલે એક્ટ્રેસ ટૉપ પર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં શિવાંગીએ હૉટનેસનો તડકો લગાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લૂકમાં દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શિવાંગી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ