સ્ટાર અભિનેત્રી ભૂમિ પેડનેકરે આ વખતે ખાસ લૂકને કેરી કર્યો છે



ચેક્સ સૂટમાં ભૂમિ પેડનેકરનો સૌથી હટકે અંદાજ વાયરલ થયો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને ભૂમિએ કેરી કર્યો છે



કેમેરા સામે ભૂમિએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવ્યા છે



ભૂમિ પેડનેકર તેની એકટિંગ ઉપરાંત યુનિક ફેશન સ્ટાઇલને લઈને જાણીતી છે



તાજતેરમાં ભૂમિ પેડનેકર તેની સ્ટાઇલિશ ડ્રેસ લુકને લઈને ચર્ચામાં આવી છે



બી-ટાઉનની ગ્લેમરસ બ્યુટી ભૂમિ પેડનેકરે ફેન્સ સાથે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે



એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હંમેશા તેના લેટેસ્ટ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે



તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે