બૉલીવુડ સ્ટાર ગર્લ ચેતના પાન્ડેએ બૉલ્ડ તસવીરો શેર કરી છે



ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતનાની આ આઉટફિટમાં તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે



બ્રેક અપ થતા જ આ અભિનેત્રીએ કરાવ્યું છે આવું બોલ્ડ ફોટોશૂટ



ચેતના પાન્ડેએ વ્હાઇટ ડ્રેસમાં સિઝલિંગ અવતારમાં કરાવ્યું નેક્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસના ઓપન હેર અને ક્લીવેજ પર ફેન્સનું ધ્યાન ખેંચાયુ છે



જો કે આ બોલ્ડ ફોટોશૂટને કારણે લોકો ચેતનાને ટ્રોલ પણ કરી રહ્યા છે



કેમેરા સામે ચેતના પાન્ડએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે