અભિનેત્રી દીયા મિર્ઝાની લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ 44 વર્ષની અભિનેત્રી દિયા મિર્ઝાનો હૉટ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિયા મિર્ઝા: એક સફળ અભિનેત્રી, સમાજસેવિકા અને પર્યાવરણપ્રેમી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિયા મિર્ઝાએ વર્ષ 2000માં 'મિસ એશિયા પેસિફિક'નો તાજ જીતીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2001માં ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો, 'રીના'ના પાત્રથી જાણીતી બની

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'સંજુ', 'લગે રહો મુન્નાભાઈ', 'પરિણીતા' અને 'થપ્પડ' જેવી ફિલ્મોમાં એક્ટિંગની છાપ છોડી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની 'નેશનલ ગુડવિલ એમ્બેસેડર' તરીકે સેવા આપે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનય ઉપરાંત, પ્રોડક્શન હાઉસ શરૂ કરીને 'લવ બ્રેકઅપ્સ ઝિંદગી' અને 'બોબી જાસૂસ' જેવી ફિલ્મો બનાવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેબ્રુઆરી 2021માં તેમણે વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. તેઓ એક પુત્ર 'અવ્યાન આઝાદ' ના માતા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અભિનેત્રી દીયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ