અભિનેત્રી કંગના શર્માએ હાલમાં જ ખાસ તસવીરોથી ધમાલ મચાવી છે



તાજેતરમાં જ ઓરેન્જ સાડીમાં કંગનાનો ગૉર્જિયસ લૂક વાયરલ થયો છે



કંગના શર્મા બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદને આપે છે મ્હાત, જુઓ કાતિલ અંદાજ



મોડલ અને અભિનેત્રી કંગના શર્મા આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે



મુંબઈના રસ્તાઓ પર પાપારાઝી કેમેરા દ્વારા તેને જે રીતે સ્પોટ કરવામાં આવી રહી છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે



આ દિવસોમાં આ અભિનેત્રીઓમાં એક નવું નામ જોડાયું છે અને આ નામ છે કંગના શર્મા



અભિનેત્રીનું હોટ ફિગર જોઈને ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે



ઓરેન્જ સાડી લૂકમાં કંગના શર્મા ખૂબ જ જ હોટ લાગી રહી છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે