કાવ્યા થાપરે રૉડ સાઇડ પર કરાવ્યું શાનદાર ફોટોશૂટ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાવ્યા થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈમાં થયો હતો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેમણે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી સ્નાતક થયા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2013ની હિન્દી શોર્ટ ફિલ્મથી અભિનય સફર શરૂ કરી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અનેક જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતોમાં મોડેલ તરીકે કામ કર્યું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2018માં 'ઈ માયા પેરેમિટો' દ્વારા તેલુગુ ફિલ્મોમાં પદાર્પણ કર્યું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'માર્કેટ રાજા MBBS' અને 'પિચાઈક્કારન 2' જેવી તમિલ ફિલ્મોમાં ચમક્યા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'મિડલ ક્લાસ લવ' અને 'ફર્ઝી' દ્વારા હિન્દીમાં ઓળખ બનાવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કાવ્યા થાપરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ