સ્ટાર કિડ્સ ખુશી કપૂરે ફરીથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે



ખુશી કપૂરે ઘરમાં જ ટ્રેડિશનલ અવતારમાં શાનદાર પૉઝ આપ્યા છે



આ વખતે ખુશી કપૂરે ચણીયા-ચોળીમાં બેસ્ટ ટ્રેડિશન લૂક શેર કર્યો છે



ખુશીએ પિન્ક લેંઘા ચોલીમાં કેમેરા સામે પૉઝ આપીને ફેન્સના દિલ જીત્યા છે



બૉલ્ડનેસના મામલે ખુશી કપૂર મોટી બહેન જ્હાન્વી કપૂરથી પણ વધુ આગળ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને હેવી જ્વેલરીથી લૂકને પુરો કર્યો છે



ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



ખુશીનો આ નવો લુક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે



ખુશી કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, સતત એક્ટિવ રહેનારી ગર્લ છે



ખુશી કપૂરે તેના આ નવા ફોટા ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે