સાઉથ એક્ટ્રેસ ઐશ્વર્યા દત્તા તેની સુંદરતા માટે જાણીતી છે



તેણે મોટેભાગે તમિલ ફિલ્મોમાં જ કામ કર્યું છે



ઐશ્વર્યાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે



આ ફોટોશૂટ તેણે દરિયાકિનારે કરાવ્યું હતુ



ફોટોશૂટમાં ઐશ્વર્યા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે



તેણે અનેક મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે



તેની પ્રથમ ફિલ્મ 'તમિઝુકુ એન ઓનડ્રાઈ અઝુથવુમ' છે



ઐશ્વર્યાની પોઝ આપવાની સ્ટાઈલ પણ અદભૂત છે.



All Photo Credit: Instagram