બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે



કૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે ડીપનેક આઉટફિટમા જોવા મળી રહી છે.



ચાહકોને કૃતિનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.



તસવીરોમાં કૃતિ ખૂબ સુંદર લાગી રહી છે



કૃતિ ખરબંદાએ એક્ટર પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા



એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



કૃતિ ખરબંદા ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે



અભિનેત્રીએ શાદી મેં જરૂર આના, હાઉસફુલ 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં જોવા કામ કર્યું છે



All Photo Credit: Instagram