એક્ટ્રેસે હાલમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકા કામરાએ કેમેરા સામે એકથી એક હટકે અદાઓ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકા કામરાનું બ્લેક ડ્રેસમાં રૉડ પર ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી સ્ટાર કૃતિકા કામરાની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસે હાલમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિકાએ થોડા સમય પહેલા એક વેબસીરીઝમાં કામ કર્યું હતું, જેના કારણે તે ખુબ ચર્ચામાં પણ આવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વેબ સિરીઝ કૌન બનેગા શિખરવતીમાં અભિનેત્રી સોહા અલી ખાન સાથે જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ