બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



માનુષી છિલ્લરે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં માનુષી છિલ્લર બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે.



માનુષી છિલ્લરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.



માનુષી છિલ્લર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



અગાઉ માનુષી છિલ્લરે ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



તે છેલ્લે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળી હતી.



2022માં માનુષીએ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.



All Photo Credit: Instagram