બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેના બીચ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે



અનન્યા પાંડે આ દિવસોમાં તેના પરિવાર સાથે વેકેશન પર છે.



જેની તસવીરો તેણે તાજેતરમાં ચાહકો સાથે શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી સનકિસ્ડ ફોટામાં સુંદર પોઝ આપતી જોવા મળી હતી.



અનન્યા પાંડેએ બીચ પર ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો



અનન્યા પાંડે બિકિનીમાં જોવા મળી રહી છે



એક તસવીરમાં અનન્યા પાંડે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને બીચ પર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



અનન્યા પાંડે છેલ્લે ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram