ન્યૂ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રોયનું હોટ ફિગર જોઈ ચાહકો બન્યા દિવાના

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં ટીવી અભિનેત્રી મૌનીનો બ્લૂ ચોલીમાં શાનદાર લૂક સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બી-ટાઉન અભિનેત્રી મૌની રોયની લેટેસ્ટ તસવીરો સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફોટામાં મૌની રોય તેના બિકીની લુક સાથે પાર્ટીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલીવૂડ અભિનેત્રી મૌની રોયનો ફરી એક વખત કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૌની રૉયે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પોતાના અદભૂત અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૌનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૌની રોય પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ