વરસાદમાં નુસરત ભરુચાએ શેર કરી છે એકદમ હોટ તસવીરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક ડૉટેડ ડ્રેસમાં નુસરતે ખાસ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નુસરતે 'પ્યાર કા પંચનામા' અને 'છોરી' જેવી ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટમાંથી ઘણી બધી બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નુસરત ભરૂચા કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોને ટ્રીટ આપતી વખતે તેના સુંદર અને ગ્લેમરસ ફોટા શેર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં અભિનેત્રીએ બ્રાઉન રંગનો સાઈડ કટ ડ્રેસ પહેર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં નુસરત પાણીમાં પલળતા વખતે પોતાનો કિલર લુક બતાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નુસરતને ફિલ્મ 'પ્યાર કા પંચનામા' થી ખ્યાતિ મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ