પામેલા મંડલ એક જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડલ છે

તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેણે મુખ્યત્વે બંગાળી અને હિન્દી મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી છે.

કોલકાતામાં જન્મેલી પામેલાએ કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી

ત્યારબાદ બંગાળી ફિલ્મ 'Jagai Jagai Matri' દ્વારા અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું.

જોકે, તેને વાસ્તવિકતા લોકપ્રિયતા OTT પ્લેટફોર્મની વેબ સીરિઝ 'ગંદી બાત - સીઝન 5' અને 'પ્રભા કી ડાયરી' થી મળી હતી

આ વેબ સીરિઝમાં તેણે આપેલા બોલ્ડ સીનની ખૂબ ચર્ચા થઈ હતી

તેણે બંગાળી ફિલ્મો ઉપરાંત ઓડિયા ફિલ્મો અને ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

આજે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com