અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રકુલપ્રીતનું બ્લેક ડ્રેસમાં સ્ટાઇલિશ ફોટોશૂટ અવતાર સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, પાતળી કમર સાથે લૂકને જબરદસ્ત રીતે કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રકુલ પ્રીત ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રકુલે આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ એ પણ સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે ફરી એકવાર અભિનેત્રી રકુલની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રકુલ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે. તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ