સાઉથ એક્ટ્રેસ પારૂલ યાદવે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી



આ ફોટોશૂટમાં તે રેડ લૂકમાં જોવા મળી રહી છે.



પારુલ યાદવ હવે ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.



તેને ફિલ્મ ગોવિંદાયા નમઃથી લોકપ્રિયતા મળી હતી



બાદમાં તે બચના, જેસ્સી, ઉપ્પી- 2, અટાગારા, કિલિંગ વીરપ્પન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.



કન્નડની સાથે તેણે તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



તાજેતરમાં જ તેને સાડીમાં ફોટોશૂટ કરવા બદલ તેને ટ્રોલ કરવામાં આવી હતી



પારૂલ યાદવ ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



All Photo Credit: Instagram