સ્ટાર કીડ્સ રાશા થડાણીના ન્યૂ લૂક પર ફેન્સની નજર ચોંટી છે



આ વખતે બ્લેક લેધર ડ્રેસમાં રાશા થડાણીનું ધાંસૂ ફોટોશૂટ વાયરલ થયુ છે



હૉટ ગર્લ રાશા થડાણીએ કેમેરા સામે એકથી ગ્લેમરસ તસવીરો ખેંચાવી છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે



રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે



રાશા થડાણી બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે



તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે



સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ ફોલોઅર્સ છે



તમામ તસવીરો રાશા થડાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે