બૉલીવુડ ફિલ્મ એક્ટ્રેસ પ્રજ્ઞા જાયસ્વાલના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વનપીસ ડ્રેસમાં પ્રજ્ઞા જાયસ્વાલએ બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે જે વાયરલ થયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પ્રજ્ઞાએ બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની ખાસ પ્રતિભા દર્શાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને ચાહકોને પ્રભાવિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી બ્લેક આઉટફીટ પહેરેલી જોવા મળે છે. આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીના ગ્લેમરસ અવતાર અને કર્વી ફિગરની પ્રશંસા કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વર્ષ 2014 માં જ પ્રજ્ઞા જાયસ્વાલે તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રજ્ઞાને 5મી SIIMA ખાતે સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યુ (તેલુગુ) અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રજ્ઞા જયસ્વાલને તેલુગુ પીરિયડ ડ્રામા કાંચે (2015) સાથે પણ સફળતા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો પ્રજ્ઞા જાયસ્વાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ