એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.



પ્રકૃતિ પાવનીએ બ્લેક બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



તે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે



તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે



તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે



પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો



તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.



તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.



તેણે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram